ઇ પેન એપ્લિકેશન દ્વારા તારીખ 19/11/2018 થી નર્મદા જિલ્લાના શિક્ષકોની હાજરી ઓનલાઇન પુરવાની શરૂ કરવામાં આવી છે. નર્મદા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબશ્રી બી.ડી બારીયા સાહેબના આ પગલાંનો તમામ શિક્ષક મિત્રો એ સહકાર આપી પોતાની હાજરી ઓનલાઈન કરી છે. જેનાથી નિયમિતતા અને શિક્ષણ માં ઘણો સુધારો જોવા મળેલ છે.http://https//play.google.com/store/apps/details?id=cdac.org.staffattendancehttp://https//play.google.com/store/apps/details?id=cdac.org.staffattendance