Blogger news

OUR WEB UPADETING

By :- CRC VANJI AT VANJI TA GARUDESHWAR DIST NARMADA

Friday, February 1, 2019

પ્રજ્ઞા ધોરણ 2 ની કસોટી માં નર્મદા જિલ્લાના અધિકારીઓ દ્વારા મુલાકાત કરવામાં આવી

 આખા ગુજરાત રાજ્યમાં પ્રજ્ઞા ધોરણ 2 માં એકમ કસોટી લેવામાં આવી અને જેનું મૂલ્યાંકન અને મુલાકાત નર્મદા જિલ્લાની ટીમ અને અધિકારીઓ દ્વારા લેવામાં આવી સી.આર.સી વણઝી




Saturday, January 26, 2019

ઇ- પેન એપ્લિકેશન દ્વારા નર્મદા જિલ્લા ના શિક્ષકોની હાજરી

ઇ પેન એપ્લિકેશન દ્વારા તારીખ 19/11/2018 થી નર્મદા જિલ્લાના શિક્ષકોની હાજરી ઓનલાઇન પુરવાની શરૂ કરવામાં આવી છે. નર્મદા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબશ્રી બી.ડી બારીયા સાહેબના આ પગલાંનો તમામ શિક્ષક મિત્રો એ સહકાર આપી પોતાની હાજરી ઓનલાઈન કરી છે. જેનાથી નિયમિતતા અને શિક્ષણ માં ઘણો સુધારો જોવા મળેલ છે.http://https//play.google.com/store/apps/details?id=cdac.org.staffattendancehttp://https//play.google.com/store/apps/details?id=cdac.org.staffattendance

પ્રજ્ઞા અભિગમ તાલીમ સી.આર.સી વણઝી

 પ્રજ્ઞા અભિગમ અંતર્ગત 2 દિવસની પ્રજ્ઞા શિક્ષકોને મોટિવેશન અને માર્ગદર્શન ની તાલીમ યોજાઈ ગયી
સી.આર.સી.વણઝી,ચિચડિયા અને વઘરાલી ના ધોરણ 1,2 ના શિક્ષકો એ આ તાલીમ લીધી




70 મા પ્રજાસતાક દિનની ઉજવણી

 આજરોજ મારી જૂની શાળા ઝરિયામાં 70 માં પ્રજાસત્તાક દિનની ઉજવણીની તક મળી આ તક બદલ પ્રા શાળા ઝરીયા પરિવારનો ખૂબ ખૂબ આભાર🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳